Team VTV02:37 PM, 21 Aug 21
| Updated: 03:44 PM, 21 Aug 21
રક્ષાબંધન પર્વનું હિંદુ સંસ્કૃતિમાં ખૂબ જ મહાત્મય રહેલું છે. આ તહેવાર રક્ષણનો છે માટે બહેન જ ભાઈને રાખડી બાંધે તેવું નથી પરંતુ કોઈપણ વ્યક્તિ અન્યને રક્ષા સૂત્ર બાંધી શકે છે. રક્ષાબંધનનો અર્થ થાય છે રક્ષણ મેળવવું અને કોઈને રક્ષણ આપવું. ત્યારે રક્ષાબંધનને લઈને તમારા મુંઝવતા તમામ સવાલોના જવાબ મેળવો Why ne kaho bye દ્વારા...