રાજનીતિ / મહારાષ્ટ્રમાં ક્યાં સુધી રહેશે રાષ્ટ્રપતિ શાસન, જાણો કલમ 356 વિશે તમામ બાબતો

Know all about president rule In Maharashtra

મહારાષ્ટ્રમાં સત્તા સંઘર્ષ હવે સમાપ્ત થયો છે, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-શિવસેના મહાયુતિને બહુમતી મળ્યા પછી પણ તેઓ સરકારની રચનાને લઇ થયેલ ચર્ચા બાદ બંને પક્ષો અલગ થઈ ગયા. આ પછી, રાજ્યમાં બહુમતી ન હોવાને કારણે, મતની ગણતરી (24 ઓક્ટોબર) થી રાજ્યમાં કોઈ સરકારની રચના થઈ નહીં.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ