Ek Vaat Kau / નાગરિકતા (સંશોધન) બિલ શું છે? સમજો સરળ ભાષામાં

ગીર સોમનાથના અરબી સમુદ્રમાં ડૂબેલી બોટનો વીડિયો સામે આવ્યો છે. ઓખાના દરિયામાં મોઇન નામની બોટ ડૂબી ગઇ હતી. જેમાં ગીર સોમનાથ જિલ્લાના 7 ખલાસીઓ હતાં. માછીમારના ગામ અને તેમના પરિવારમાં શોકનો માહોલ છે. કોસ્ટગાર્ડે 2 દિવસની શોધખોળ બાદ બોટ શોધી કાઢી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ