કામની વાત / મહિલાઓની આ એક ભૂલને કારણે સ્વાસ્થ્યને થાય છે ગંભીર નુકસાન, ગર્ભ ધારણ કરવામાં પણ આવે છે પરેશાની

Know about What are the Abortion Pills Side Effects

ગર્ભવતી હોવું એ દરેક મહિલા માટે સૌથી મોટી ખુશીની વાત હોય છે. પરંતુ જ્યારે તે વિચારે છે કે તે અત્યારે બાળક માટે તૈયાર નથી તો આ ખુશી દુઃખમાં બદલાઈ જાય છે. અનિચ્છનીય ગર્ભને દૂર કરવા માટે અનેક વિકલ્પો ઉપલબ્ધ છે, જેમાંની એક રીત ગર્ભપાતની ગોળીઓ લેવાનો છે. મહિલાઓ ડોક્ટની સલાહ લીધા વગર અબોર્શન પિલ્સ લઈ લે છે. પરંતુ પછી તેનાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચે છે. આ પિલ્સ લેવાને કારણે ભવિષ્યમાં ગર્ભ ધારણ કરવામાં મુશ્કેલી સર્જાય છે અને સાથે તે અન્ય રોગો થવાનું કારણ પણ બને છે. ગર્ભપાતની ગોળીઓ લેવાથી અનેક આડઅસરો થાય છે. ચાલો જાણીએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ