ગર્વ / આ ભારતીય ક્યારેક હતા સેલ્સમેન, આજે સંભાળે છે 37 લાખ કરોડનું અમ્પાયર

Know about warren buffett close indian Ajit Jain and berkshire hathaway

દુનિયાનાં ચોથા સૌથી મોટા અમીર ગણાતા એવા વૉરેન બફે (Warren Buffett) નાં માલિકીવાળી કંપની બર્કશાયર હૈથવે (Berkshire Hathaway) વાર્ષિક શેરહોલ્ડર મીટિંગ શનિવારનાં રોજ પૂર્ણ થઇ ગઇ. આ સાથે જ વૉરેન બફેનાં નજીકનાં ગણાતા એવાં ભારતીય મૂળનાં અજીત જૈન (Ajit Jain) ને તેમની 537 અરબ ડૉલર (37 લાખ કરોડ રૂપિયા) માર્કેટ વેલ્યુવાળી કંપનીની કમાન સોંપાવાની ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ