Wednesday, July 17, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

Ek Vaat Kau / અકસ્માત સમયે સરકાર આપે છે આટલા રૂપિયાની સહાય

ગુજરાત રાજ્યની હદમાં કોઇપણનું અકસ્માત થાય... તે વ્યક્તિ ગુજરાતની હોય કે ગુજરાત બહારની હોય... તેને ઇજા થાય તો તેની ઇજાના 50 હજાર સુધીનો ખર્ચ ગુજરાત સરકાર ભોગવશે. ગુજરાત સરકારની 'વાહન અકસ્માત સારવાર યોજના' છે. હવે તમે આ યોજનાની સંપૂર્ણ માહિતી મેળવો, કેવી રીતે યોજનાનો લઇ શકો છો લાભ? જુઓ આજના EK Vaat Kau વીડિયોમાં.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ