કોમોડિટી / કોરોનાકાળના આ વર્ષમાં સોનાના ભાવની કિંમત કેટલી વધી તે જાણીને આંખો અંજાઈ જશે, ઐતિહાસિક ભાવ તરફ

Know about today's gold rate

છેલ્લા થોડા દિવસમાં સોનાની કિંમતમાં ખૂબ વધારો થયો છે. આજે સવારે જ સોનાનો ભાવ 61 રૂપિયા વધીને 50,809 થઇ ગયો છે. ગુરુવારે સાંજે 50,700 રૂપિયાના સ્તર પર બંધ થયો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ