પ્રોબ્લેમ / આ 5 ભૂલોને કારણે મહિલાઓને પીરિયડ્સ થઈ જાય છે અનિયમિત, જાણો શું કરવું

Know about theses mistakes that causes irregular periods

સામાન્ય રીતે મહિલાઓને 21 દિવસની સાયકલમાં દર મહિને પીરિયડ્સ આવે છે. પીરિયડ્સ એક નેચરલ પ્રોસેસ છે. જેમાં શરીરનું ખરાબ લોહી બહાર નીકળી જાય છે પણ જો પીરિયડ્સ અનિયમિત હોય તો તે એક મોટી સમસ્યા બની શકે છે. પીરિયડ્સ લેટ આવવા કે વહેલાં આવવા મહિલાઓ માટે નુકસાનકારક હોય છે. રોજિંદા લાઈફની કેટલીક ભૂલો પીરિયડ્સ સાયકલ ખરાબ કરી દે છે. ચાલો જાણીએ કઈ છે એ ભૂલો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ