તમારા કામનું / શ્રાવણ મહિનામાં સોમનાથ મંદિર દર્શન કરવા જવાના હોવ તો આ જાણી લેજો નહીંતર ધક્કો થશે

know about the restriction of Somnath temple in Shravan

સોમનાથ ટ્રસ્ટે ફરી એકવાર શ્રાવણ મહિનાને ધ્યાનમાં લઈને મંદિરના સમયમાં અમુક ફેરફાર કર્યા છે. પવિત્ર શ્રાવણ માસ શરૂ થતો હોવાથી સોમનાથ મંદિર ખાતે દર્શન માટે વિશેષ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. શનિ,રવિ,સોમ અને તહેવારના દિવસો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ભાવિક ભકતોને સવારે 6:00 થી 6:30 અને સાંજે 7:30 થી 09:15 સુધી વિશેષ દર્શનનો લાભ મળશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ