વેડિંગ સ્પેશ્યલ / જો તમે પણ આ વર્ષે લગ્નનું વિચારતા હોવ તો ખાસ જાણી લો આ કાયદાઓ, સપ્તપદીનું શું છે મહત્વ

 Know about The hindu marriage act 1955

આપણા દેશમાં વિવિધ ધર્મ પાળતા લોકો વસે છે અને એ દરેક ધર્મમાં લગ્ન માટેના કાયદાની જોગવાઇ પણ કરવામાં આવી છે. હિન્દુ મેરેજ એક્ટ લગ્નની તમામ જોગવાઇને આવરી લે છે. હિન્દુ મેરેજ એક્ટ સિવાય સ્પેશ્યલ મેરેજ એક્ટ, મુસ્લિમ મેરેજ એક્ટ, ક્રિશ્ચિયન મેરેજ એક્ટ, પારસી મેરેજ એક્ટ જેવા જુદા જુદા લગ્નના કાયદા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ