હાર્ટ પ્રોબ્લેમ / આ 10 આદતો તમારા હાર્ટને પહોંચાડે છે સખત નુકસાન, વધી જાય છે હાર્ટ ડિસીઝ થવાનો ખતરો

Know about the Habits That Are Damaging Your Heart

અત્યારે નાની ઉંમરમાં જ હાર્ટ સંબંધી રોગો વધી ગયા છે. જેની પાછળ ઘણાં કારણો જવાબદાર છે. જેમાં આપણી ઘણી આદતો આપણાં હાર્ટને નુકસાન પહોંચાડી રહી છે. જેના વિશે લોકોને ખબર હોતી નથી. આ આદતો ધીરે-ધીરે હાર્ટ સંબંધી રોગો નોતરે છે. જેથી આજે અમે તમને આવી આદતો વિશે જણાવીશું. જે રોજના કામકાજ અને ખાનપાનથી જોડાયેલી છે. જે હાર્ટ ડિસીઝનું કારણ બને છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ