કોરોના વિસ્ફોટ / દેશમાં કોરોનાએ તોડ્યા તમામ રેકોર્ડ, 24 કલાકનો આંક ચોંકાવનારો, કુલ સંખ્યા 10.77 લાખને પાર

Know About the Coronavirus Updates in India 19 July 2020

આજે દેશમાં કોરોનાના રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે. એટલે કે એક જ દિવસમાં દેશમાં 38 હજારથી વધુ કેસ આવતા હાહાકાર મચ્યો છે. દેશમાં પ્રથમ વખત એક જ દિવસમાં 38 હજારથી વધુ કેસ નોંધાયા છે. દેશમાં કુલ કોરોનાના કેસની સંખ્યા 10 લાખ 77 હજાર 864 થઈ ચૂકી છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 3 લાખ 73 હજાર થઈ છે તો અત્યાર સુધીમાં 6 લાખ 77 હજાર લોકોએ કોરોનાને મ્હાત આપી છે. કોરોનાથી દેશમાં 26 હજાર 828 લોકોના મૃત્યુ થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ