OMG / આ ગામમાં થાય છે ઝેરી સાપોની ખેતી, જાણો વિચિત્ર ખેતીવાળા આ ગામ વિશે

know about snake farming

તમે પાક, ફળ અને શાકભાજીની ખેતી વિશે સાંભળ્યું જ હશે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે ચીનના એક ગામમાં સાપની ખેતી કરવામાં આવે છે. જિસિકિયાઓ નામના આ ગામના લોકો સાપની ખેતી પર આધારીત છે. આ ગામની દરેક વ્યક્તિ આ કાર્ય સાથે સંકળાયેલ છે. જિસિકિયાઓમાં વિવિધ પ્રકારના ઝેરી સાપ જોવા મળે છે. આ ખેતીમાં કિંગ કોબ્રા, અજગર અને ઝેરી સાપ સહિત ઘણા સાપ ઉછેરવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ