Dharma / કેમ ઉજવાય છે રક્ષાબંધન? જાણો તેનું મહત્વ અને મૂહુર્ત

 Know about rakshabandhan facts

રક્ષાબંધનનું પર્વ એટલે ભાઇ બહેનના અતૂટ પ્રેમનું બંધન. રક્ષાબંધનનો તહેવાર વર્ષોથી ઉજવવામાં આવે છે અને આજે પણ ભાઇબહેનનો આ તહેવાર એટલા જ પ્રેમથી ઉજવવામાં વે છે. બહેન ભાઇના હાથે રાખડી બંધીને તેની રક્ષાની કામના કરે છે. હિન્દુ ધર્મમાં આ તહેવારનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. 

બ્રેકિંગ ન્યૂઝ