વિશ્વાસુ / PM મોદીનાં આ ત્રણ એક્કા છે તેમની તાકાત, જાણી લો કોણ છે?

Know about PM Narendra Modi's south block Team A

પીએમ નરેન્દ્ર મોદીને અધિકારીઓ સાથે ઉત્તમ તાલમેલ માટે જાણવામાં આવે છે. ગુજરાતમાં સીએમ તરીકે તેમનો ખૂબ લાંબો કાર્યકાળ રહ્યો હોય કે પછી પીએમ તરીકે છેલ્લાં 5 વર્ષનો સમય તેઓએ હંમેશા અધિકારીઓને પ્રાથમિકતા પર રાખ્યાં છે. તો આવો જાણીએ કે, પીએમ મોદીનાં બીજા કાર્યકાળમાં સાઉથ બ્લોકમાં તેમની ટીમ-Aને વિશે...

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ