ધર્મ / વિષ્ણુને અતિ પ્રિય પદ્મિની એકાદશીનો યોગ ત્રણ વર્ષે એક વાર આવે છે, જીવનમાં આવશે સુખ અને સમૃદ્ધિ

know about padmini ekadashi

અધિક માસમાં ભગવાનની આરાધનાનું અલગ પુણ્ય મળે છે. ભગવાન વિષ્ણુના દસ અવતાર વિશે જાણવું તેની કથા વિશે જાણવુ તેનાથી પુણ્ય મળે છે. તેમાં પણ વિષ્ણુ ભગવાનની અતિ પ્રિય પદ્મિની એકાદશીનું વ્રત કરશો તો સુખની રેલમછેલ થઇ જશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x