Health / સ્વાસ્થ્ય માટે કેમ મહત્વનું છે ઓમેગા-3 ફેટી એસિડ, જાણો આ ખાસ અજાણી વાતો

 Know about omega-3 and its benefit

પ્રોટીન, ફાઇબર, વિટામિન્સ જેવાં પોષક તત્ત્વોની જેમ આપણે ઓમેગા-૩ ફેટી એસિડનું નામ પણ સાંભળ્યું છે. આપણા શરીર માટે આ એસિડ પણ એટલું જ જરૂરી છે જેટલાં બાકીનાં તત્ત્વો. 

બ્રેકિંગ ન્યૂઝ