AUTO / Nissan Magnite SUV કનસેપ્ટ પરથી પરદો ઉઠ્યો, જાણો તમામ જાણકારી

Know about Nissan Magnite SUV

નિસાનની બહુ રાહ જોઈ રહેલા લોકો માટે ખુશ ખબર છે કારણકે સબ કોમ્પેક્ટ એસયુવી મેગનાઇટ ઉપરથી પરદો ઉઠી ગયો છે. કંપનીએ આ એસયુવીનું કન્સેપ્ટ વર્ઝન રજૂ કર્યું છે. નિસાન મેગ્નાઇટ 2021ની શરૂઆતમાં લોન્ચ થશે. તે ભારતીય માર્કેટમાં નિસાનની સૌથી નાની અને સસ્તી એસયુવી હશે. ચાલો તમને આ નવી એસયુવી વિશે વિગતવાર જણાવીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ