સ્વાસ્થ્ય / શું તમને પણ છે મોશન સિકનેસ, તો આટલી બાબતોનું ધ્યાન રાખો

know about motion sickness - Disease and Conditions

ટ્રાવેલિંગ કરવુ લગભગ બધાને ગમતુ હોય છે, પરંતુ કેટલાક લોકોને સફર દરમિયાન આરોગ્ય સંબંધિત પરેશાનીઓ આવે છે. આ કારણે તેઓ સફર કરતા અચકાતા હોય છે. કેટલાકને ટ્રાવેલિંગ દરમિયાન ચક્કર આવવા, માથુ દુખવુ, ઉલ્ટી જેવું લાગવુ, ગભરામણ થવી જેવી પરેશાનીઓ થાય છે.

બ્રેકિંગ ન્યૂઝ