લાભ / 99 વર્ષ સુધી મળતા રહેશે પૈસા, 100 વર્ષ પૂર્ણ કરવા પર મળી જશે સંપૂર્ણ રકમ, જાણો શું છે પ્લાન 

Know about lic jeevan umang plan

ભારતીય જીવન વિમા નિગમ એટલે કે LICએ જીવન ઉમંગ પ્લાન બહાર પાડ્યો છે. આ પ્લાનની પરિપક્વતા રકમ 100 વર્ષની ઉંમર થવા પર મળશે પરંતુ  પ્લાનના પ્રીમિયમની અવધિ પૂર્ણ થવા પર તમને દર વર્ષે વિમા રકમની આઠ ટકા રકમ મળતી રહેશે. જો વિમા હોલ્ડર તેની 100 વર્ષની ઉંમર પૂર્ણ કરશે તો કંપની તેને સંપૂર્ણ રકમ આપશે. આ પ્લાન ઘણો લોકપ્રિય થઇ રહ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ