ગર્વ / 300 ચીનીઓને મોતને ઘાટ ઉતારી શહીદ થયા હતા જશવંત સિંહ, આજે પણ દેશની રક્ષા કરતા હોવાની માન્યતા

Know about jashwant singh ravat who fought against Chinese army alone

ભારતીય સૈન્યના ઘણા કિસ્સા છે કે જે તમે સાંભળો એટલે છાતી ગજ ગજ ફૂલે અને તમને ભારતીય હોવા પર ગર્વ થાય. ભારતને આઝાદી અપાવવાથી લઇને આજ સુધી સૈનિકો દેશની રક્ષા કરે છે અને કેટલાય સૈનિકોએ પોતાના જીવ મા ભારતી માટે આપી દીધા છે. આજે અમે એક એવા સૈનિકની કહાની જણાવીશું જે હયાત ન રહીને પણ દેશની સેવા કરે છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ