તમારા કામનું / 1 જાન્યુઆરીથી શરૂ થવા જઇ રહી છે 'સરળ જીવન વિમા' પોલિસી, લેતા પહેલા જાણી લેજો આ 5 વાત 

 Know about Insurance policy

જે લોકો લાઇફ ઇન્સ્યોરન્સ લેવાનું વિચારી રહ્યા છે તેમના માટે સારા સમાચાર છે. નવા વર્ષથી ટર્મ લાઇફ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદવી ખુબ જ આસાન બનવાની છે. વિમા નિયામક સંસ્થા IRDAIએ દરેક વિમા કંપનીઓને આવતા વર્ષ 1 જાન્યુઆરીથી સરળ વિમા યોજના લોન્ચ કરવાનું વિચારી રહ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ