લાલ 'નિ'શાન

Ek Vaat Kau / સરકાર આપે છે દીકરીઓના લગ્ન માટે આટલા રૂપિયાની સહાય

ગુજરાત સરકારે મહિલાઓ માટે ઘણી યોજનાઓ બનાવી છે જેમાંની એક ઘણાં ઓછાં લોકોને આ યોજના વિશે ખબર હશે. ગુજરાતમાં કુંવરબાઈનું મામેરું નામની યોજના ચાલે છે જે ખાસ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની છોકરીઓના કલ્યાણના ભાગરૂપે છોકરીઓના લગ્ન માટે નાણાંકીય સહાય આપે છે. ત્યારે આવો જાણીએ આજની Ek Vaat Kau માં આ યોજનામાં આખરે શું જોગવાઈ છે અને કેવી રીતે તથા કોને મળે છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ