બિઝનેસ / EMI વગરની લોન ? જાણો શું છે હકીકત અને તેની ખાસ વાત

Know About Emi Free Loan

લોન લીધા બાદ તમારે તેનો ઇએમઆઇ ચૂકવવો પડશે, જે મૂળ રૂપે મુખ્ય ચુકવણી અને માસિક વ્યાજના કુલ યોગ છે. લોકોનો મોટાભાગનો પગાર મુસાફરી ખર્ચ, ભાડા અને લોન ઇએમઆઈ પર જાય છે, તેથી તેમની પાસે અન્ય કંઈપણ માટે પૈસા નથી. આવી સ્થિતિમાં 'ઇએમઆઇ મુક્ત લોન' નામની નવી પ્રકારની લોન તમને મોટી રાહત આપી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ