સાવચેતી / કોરોના વાયરસથી બચવા વપરાયેલા માસ્કનો નિકાલ કેવી રીતે કરશો?

 know about coronavirus mask n 95

WHO ના કોરોના વાયરસને લઈને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી છે. ત્યારે કોરોનાથી બચવા માટે લોકો માસ્કનો વપરાશ કરી રહ્યા છે પરંતુ WHO એ હજુ સુધી માસ્ક પહેરવાથી ચેપ નથી લાગતો તે વાતને સમર્થન નથી આપ્યુ. પરંતુ તમારે કેવા પ્રકારના માસ્ક પહેરવા જોઈએ અને પહેરેલા માસ્કોનો નિકાલ કેવી રીતે કરવો જોઈએ તે જાણવું જરૂરી છે. કારણ કે, જો તમે માસ્કનો નિકાલ સારી રીતે નહીં કરો તો માસ્ક જ રોગનું વાહક બની શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ