Budget 2020 / નવા બજેટ મુજબ હવેથી તમને રોજિંદા જીવનમાં મળતી આ રાહત તાત્કાલિક બંધ થઈ જશે

Know about budget 2020 in easy way tax slabs also

પહેલી નજરે સારૂ લાગતું બજેટ ડિપલી જોવામાં આવે તો મધ્યમવર્ગને ભ્રમીત કરનારૂ છે. આ માટે આ બજેટમાં શું મળશે રાહત અને શું રાહત હવેથી નહીં મળે તે ખરેખર જાણવા જેવું છે. તો આવો જાણીએ બજેટમાં કઈ રાહત નહીં મળે. ટેક્સ સ્લેબનો શું છે મામલો તે પણ સમજો સરળતાથી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ