હાહાકાર / કોરોના મહામારી બાદ આ બીમારીએ ઉંચક્યું માથું, મૃત કાગડાઓમાં વાયરસ મળતાં ખળભળાટ

know About Bird Flu In Indore After Death Of More Than 83 Crows At Daily College

મધ્યપ્રદેશના ઈન્દોરમાં બર્ડ ફ્લૂએ સરકારનું ટેન્શન વધારી દીધું છે. અહીંની ડેલી કોલેજમાં કાગડાના મોત બાદ તેમાં એચ5એન8 એવિયન ઈન્ફ્લુએન્ઝા વાયરસ મળ્યો છે. આ બર્ડ ફ્લૂનો પ્રકાર છે જે અન્યને સંક્રમિત કરતો નથી. આ વાયરસનું કનેક્શન રાજસ્થાન સાથે હોવાનું માનવામાં આવી રહ્યું છે. અહીં પહેલાં 300 કાગડાના આ વાયરસના કારણે મોત થઈ ચૂક્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ