સુંદરતા / એલોવેરા થકી મેળવો સુંદરતા અને સ્વાસ્થ્યનો સંગમ, જાણો આ ચમત્કારિક ઉપાય

Know about benefits of Aloe vera

એલોવેરા આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક છે. આ સાથે જ સુંદરતા વધારવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. એલોવેરા ચહેરાની ચમક વધારવામાં, વાળને ખરતા અટકાવવામાં તેમજ વજન ઘટાડવામાં પણ મદદરૂપ બને છે. એલોવેરાનો એક આયુર્વેદિક ઔષધિના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ