Lifestyle / દેશના સૌથી ધનવાન વ્યક્તિનો દીકરો આકાશ આ બાબતમાં સૌથી માહેર, જાણો કેવી છે લાઈફસ્ટાઈલ

 know about akash ambani's lifestyle

દેશ તેમજ એશિયાનો સૌથી અમિર વ્યક્તિ એટલે મુકેશ અંબાણી. આટલા ધનિક વ્યક્તિને સાદુ જીવન જીવવું ગમે છે, તે ચર્ચાઓથી દૂર રહે છે અને મોટા મોટા કામ કરે છે. તેમની જેમ જ તેમનો દિકરો આકાશ અંબાણી પણ ચર્ચામાં રહ્યા વગર પોતાનુ કામ કરે છે. હાલમાં જ રિલાયનસ જીઓએ ફેસબૂક સાથે કરેલી ડિલમાં તેમની મુખ્ય ભૂમિકા હતી. લાઇમલાઇટથી દૂર રહેનારા આકાશ અંબાણી શોખીન વ્યક્તિ છે. આજે અમે તમને જણાવીશુ આકાશ અંબાણીના શોખ વિશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ