વિશ્વ પર્યાવરણ દિવસ / પૃથ્વીને બચાવી રહ્યા છે આ 8 નવા આવિષ્કાર

know 8 innovative discoveries to save earth on environment day 2019

1972માં 5મી જૂને સ્ટોકહોમ ખાતે સમગ્ર વિશ્વના દેશોના પ્રતિનિધિઓ પર્યાવરણની જાળવણી માટે કટિબદ્ધ થવા એકઠા થયા. પર્યાવરણની જાળવણી માટે એક જાહેરનામું પણ બહાર પાડ્યું. એના ભાગરૂપે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા 5મી જૂનનો દિવસ 'વિશ્વ પર્યાવરણ દિવસ' તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ