ફેરફાર / આજથી બદલાઈ ગયા છે આ 6 નિયમો, જાણી લો ક્યાં અને કેવી રીતે તમને થઈ શકે છે ફાયદો

know 6 Major changes for banking services and relief in loans from today

ખાતાધારકોને આજથી અનેક મોટા ફેરફારોનો સામનો કરવો પડશે. આજથી કુલ 6 બાબતોમાં ફેરફાર આવી રહ્યો છે જેમાં સડકથી લઈને રસોઈ અને બેંકિંગ સેવાઓ સુધીના ફેરફાર જોવા મળશે, મોટાભાગના ફેરફાર ગ્રાહકોને સારી અને સસ્તી સુવિધાઓ મળી રહે તે માટેના હોઈ શકે છે. હોમ લોન, ઓટો લોન, રસોઈ ગેસ, પેંશન, મિનિમમ બેલેન્સ, ડ્રાઈવિંગ લાયસન્સ અને આરસી બુક પણ ફેરફારમાં સામેલ હશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ