નિયમ / 1 ઓક્ટોબરથી થશે આ 6 મોટા ફેરફારઃ જાણો તમને શું થશે ફાયદો અને નુકશાન

know 6 Major changes for banking services and relief in loans from 1st october 2019

ખાતાધારકો માટે આવનારો ઓક્ટોબર મહિનો 6 મોટા ફેરફાર લાવશે. જેમાં સડકથી લઈને રસોઈ અને બેંકિંગ સેવાઓ સુધીના ફેરફાર જોવા મળશે, મોટાભાગના ફેરફાર ગ્રાહકોને સારી અને સસ્તી સુવિધાઓ મળી રહે તે માટેના હોઈ શકે છે. હોમ લોન, ઓટો લોન, રસોઈ ગેસ, પેંશન, મિનિમમ બેલેન્સ, ડ્રાઈવિંગ લાયસન્સ અને આરસી બુક પણ ફેરફારમાં સામેલ હશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ