ક્રિકેટ / ન્યૂઝીલેન્ડ સામેની પહેલી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડીયાને મોટો ઝટકો, ઈજાગ્રસ્ત રાહુલ 'આઉટ', આ ખેલાડીને લેવાયો

KL Rahul ruled out of India's 1st Test against New Zealand with injury

ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝની શરુઆત પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. લોકેશ રાહુલ ગુરુવારથી શરુ થનારી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ