VIRAL / ન્યૂ યર સેલિબ્રેટ કરવા માટે કે.એલ.રાહુલ પહોંચ્યો 'અન્ના' ની દિકરી પાસે

KL Rahul Posts Happy Photo With Rumoured Girlfriend Athiya Shetty

બોલિવુડના એક્ટર સુનીલ શેટ્ટીની દિકરી આથિયા શેટ્ટી અને ટીમ ઇન્ડિયાના ખેલાડી કે.એલ.રાહુલ પોતાના રિલેશનશિપને લઇને ઘણી વખત ચર્ચામાં આવી ગયા છે. જોકે બંનેએ પોતાની રિલેશનશિપ અંગે કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ