ખુલાસો / લગ્નના કારણે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વન-ડેમાં નહીં રમે આ ખેલાડી, અટકળો વચ્ચે રહસ્યનો અંત

kl rahul out for 1st one day match india vs west indies marriage indian cricket team

ભારત અને વેસ્ટ ઈન્ડીઝની વચ્ચે ત્રણ મેચોની વન-ડે શ્રેણીની શરૂઆત 6 ફેબ્રુઆરીથી થઇ રહી છે. વન-ડે શ્રેણી બાદ ત્રણ મેચોની ટી-20 શ્રેણી પણ રમવામાં આવશે. વેસ્ટ ઈન્ડીઝ સામે પ્રથમ ત્રણ વન-ડે મેચ 6,9 અને 11 ફેબ્રુઆરીએ જ્યારે ટી-20 મેચ 16,18 અને 20 ફેબ્રુઆરીએ રમાશે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર કેએલ રાહુલ પ્રથમ વન-ડે મેચમાં રમશે નહીં. જેની પાછળના કારણનો સૌથી મોટો ખુલાસો થયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ