રેકોર્ડ / કેએલ રાહુલે T20 માં રચ્યો ઇતિહાસ, આમ કરનાર એકમાત્ર વિકેટકીપર બેટ્સમેન

KL Rahul Creates Record With Successive Fifties Against New Zealand As Wicket-Keeper Batsman

ટીમ ઇન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલે રવિવારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ઘ બીજી T-20 માં અર્ધશતકીય ઇનિંગ રમીને પોતાના નામે એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ