IND vs ZIM / VIDEO: રાષ્ટ્રગાન વખતે ઈશાન કિશન પર મધમાખીએ કર્યો હુમલો, KL રાહુલની આ હરકતે જીત્યુ ફેન્સનું દિલ

kl rahul chewing gum gesture in india vs zimbabwe match ishan kishan attacked by bug during national anthem

ટીમ ઈન્ડિયાએ જિમ્બાબ્વેને ત્રણ મોચેની વન ડે સીરિઝના પહેલા મુકાબલામાં 10 વિકેટથી હરાવી છે. તેની સાથે જ સીરિઝમાં ભારત 1-0થી આગળ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ