મનોરંજન / KL રાહુલ-આથિયા શેટ્ટીના આજે લગ્ન: મહેમાનોને મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ, જુઓ કેવી છે તૈયારી

KL Rahul-Athiya Shetty's wedding today: Guests banned from carrying mobile phones, see how the preparations are going

ગઇકાલે આથિયા શેટ્ટી અને કેએલ રાહુલનું સંગીત ફંક્શન યોજાયું હતું અને લગ્ન સ્થળ પરથી કપલના સંગીત સેરેમનીનો એક વીડિયો હાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ