WC 2019 / રોહિત-રાહુલે બનાવ્યો PAK. વિરુદ્ધ પાર્ટનરશિપનો વર્લ્ડ કપ ઇતિહાસનો નવો રેકોર્ડ

kl rahul and rohit sharma new record in world cup 2019

રોહિત શર્મા અને લોકેશ રાહુલે વર્લ્ડ કપ ઇતિહાસમાં પાક. વિરુદ્ધ ઓપનિગં સદી નોંધાવનારી પાર્ટનરશિપ બનાવનારી પહેલી ભારતીય જોડી બનવાનું ગૌરવ હાંસલ કરી લીધું છે. રોહિત અને રાહુલે આઇસીસી વર્લ્ડકપ મેચમાં પાકિસ્તાવન વિરુદ્ધ રવિવારે પહેલી વિકેટ માટે 136 રન બનાવી આ ઉપલબ્ધી હાંસલ કરી છે. બંને આ સાથે જ ભારતને મજબુત શરૂઆત પણ અપાવી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ