BIG NEWS / ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, સાઉથ આફ્રિકા સામેની ટી-20 શ્રેણીમાંથી કેપ્ટન રાહુલ અને કુલદીપ યાદવ બહાર, પંત કરશે કેપ્ટન્સી

kl rahul and kuldeep yadav ruled out of t20 series against south africa

સાઉથ આફ્રિકાની ટીમ ભારત પ્રવાસે છે. આવતીકાલથી T20 શ્રેણી શરૂ થવા જઈ રહી છે. ત્યારે કેપ્ટન લોકેશ રાહુલ ઇજા કુલદીપ યાદવ ઇજાના પગલે શ્રેણીમાં નહીં રમે. રિષભ પંત કપ્તાની કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ