લગ્ન સમારોહ / 'અભી તો પાર્ટી શૂરું..' ક્રિકેટર રાહુલ-આથિયા સેટ્ટીની સંગીત સેરેમનીમાં જોરદાર ધમાલ, જુઓ VIDEO

KL Rahul and Athiya Setty are getting married tomorrow, Monday

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટર કેએલ રાહુલ અને આથિયા સેટ્ટીના આવતીકાલે સોમવારે લગ્ન થઈ રહ્યા છે. જે ને લઈને જાજરમાન લગ્ન સમારોહ યોજાઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ