રોકાણ / હવે આ કપંની પણ JIOમાં કરશે મોટું રોકાણ, એક મહિનામાં કંપનીને થયો મોટો ફાયદો

kkr bought 2.32 percent stake in jio platforms for rs 11367 crore its fifth deal of reliance

અમેરિકન પ્રાઈવેટ ઇક્વિટી કંપની kkr રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માલિકીની જિઓ પ્લેટફોર્મ લિમિટેડમાં 11,367 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. દેશના સૌથી મોટા ડિજિટલ સર્વિસ પ્લેટફોર્મ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને જિઓ પ્લેટફોર્મ્સે શુક્રવારે ડીલની જાહેરાત કરી હતી. કેકેઆર જિઓ પ્લેટફોર્મ્સના 2.32 ટકા હિસ્સા માટે 11,367 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનામાં આ ડીલ એ રિલાયન્સની 5મી મોટી ડીલમાંની એક છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ