ખેતી વાડી / આ ફળની ખેતીનું ગુજરાતમાં છે ઉજળું ભવિષ્ય, એક એકર કમાઈ આપશે રૂા. 8 લાખથી વધુ

 kiwi farming in Gujarat

ગુજરાતમાં પણ કિવિની સફળ ખેતી કરવામાં આવે છે. કિવિ એ નવા જમાનાનું ફળ છે. મૂળ તે ચિનનની પેદાઈશ છે પણ ઝડપથી પ્રખ્યાત થવાને કારણે કિવિની ખેતીને હાલ સોનાની ખેતીનું ઉપનામ અપાયુ છે. આવો જાણીએ કેવી રીતે થાય છે કિવિની ખેતી. ગ્રીન હાઉસ ખેતી માટે કિવિની પસંગદી કરી શકાય. બજાર સરેરાશ ભાવને જોતા કિવિની ખેતીમાં 1 એકર જમીનમાંથી લગભગ 8 લાખ રૂપિયાથી વધુ દર વર્ષે કમાઈ શકાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ