નર્મદા / સ્ટેચ્યુ ઓફ યૂનિટી ખાતે આજથી પતંગોત્સવનો પ્રારંભ, આકાશમાં જોવા મળશે રંગબેરંગી વૈશ્વિક પતંગો

kite festival at Statue of Unity in Kevadia Narmada

રાજ્યમાં હાલમાં ઉત્તરાયણનો પર્વને  લઇને રાજ્યમાં હાલ અમદાવાદ, રાજકોટ અને વડોદરા ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે આજથી કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ