સ્વાસ્થ્ય / લાંબુ જીવવુ છે? તો પાર્ટનરને કરો KISS, થશે આ ફાયદા

kissing-a-partner-can-make-live-longer-and-know-its-benefit

જો કોઇ કહે કે કિસ કરવાથી વધારે સમય જીવિત રહી શકાય છે તો તમને આશ્ચર્ય થઇ શકે છે. જોકે, આ સાચુ છે. આ વાત એમ નથી કહી રહ્યા પરંતુ એક રિસર્ચમાં સામે આવી છે. રિસર્ચમાં સામે આવ્યુ છે કે કિસ કરવાથી તમે યુવાન લાગી શકો છો અને અનેક બિમારીઓથી દૂર રહી શકો છો. કિસ તમારા સાથે સાથે સંબંધો વધારે મજબૂત કરે છે અને સ્વસ્થ પણ રાખે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ