દાવો / તિહાડ જેલમાં જ મને KISS કરી અને નોટનું બંડલ ઉડાવ્યું...: સુકેશ ચંદ્રશેખર સામે અભિનેત્રીનો ગંભીર ખુલાસો

KISSED me and blew a bundle of notes in Tihar Jail...: Actress's serious revelation against Sukesh Chandrasekhar

અભિનેત્રીએ કહ્યું કે ' એ સમયે ચંદ્રશેખરે મારા અંગત જીવન વિશે ઘણી વાતો કહી જે કોઈ જાણતું ન હતું અને એ પછી સુકેશે મને ગળે લગાડીને કિસ કરવા લાગ્યો પણ હું રૂમમાંથી બહાર નીકળી ગઈ.'

બ્રેકિંગ ન્યૂઝ