બોલિવુડ / 'જી રહે થે હમ....' સલમાન ખાનના રોમેન્ટીક ગીતનું ટીઝર રિલીઝ, પૂજા હેગડે સાથે દેખાઇ જબરદસ્ત કેમિસ્ટ્રી

Kisi Ka Bhai Kisi Ki Jaan Teaser romantic song Jee Rahe The Hum release Salman Khan Pooja Hegde

એક્ટર સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'ના લેટેસ્ટ સોન્ગ "જી રહે થે હમ"નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. સલમાનનું આ સોન્ગ એક રોમેન્ટિંગ ટ્રેક છે. 

બ્રેકિંગ ન્યૂઝ