અનોખો નિયમ / અનોખી શાળા: રવિવારે નહીં પરંતુ આ સ્કૂલમાં શુક્રવારે હોય છે રજા, કારણ છે ખૂબ જ રસપ્રદ

kishanganj government schools fiday weekly off no sunday

બિહારના કિશનગંજમાંથી એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છેે જણાવવામાં આવ્યું છે કે કિશનગંજમાં 37 સરકારી શાળાઓ એવી છે, જ્યાં અઠવાડિયાની રજા રવિવારે નહીં, પરંતુ શુક્રવારે હોય છે. આખરે આવુ કેમ?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ