કિસાન યોજના / 7 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં સરકારે કર્યા 140 કરોડ રૂ. ટ્રાન્સફર! શું તમને મળ્યાં કે નહીં? ફટાફટ આ રીતે કરો ચેક

Kisan Yojana Rs 140 crore transferred to the accounts of more than 7 lakh farmers check whether you got it or not

મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના હેઠળ MPના 7 લાખથી વધારે ખેડૂતોને 140 કરોડ રૂપિયાથી વધારેની રકમ ટ્રાન્સફર થઈ ગઈ છે. ખેડૂતોને બે હપ્તાના 4,000 રૂપિયા મોકલવામાં આવ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ