સુરક્ષિત રોકાણ / પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કરો સેફ ઈન્વેસ્ટમેન્ટ, ડબલ થઈ જશે પૈસા, પહેલા માત્ર ખેડૂતોને જ મળતો હતો લાભ

kisan vikas patra interest rate post office saving schemes kvp

જો તમે વિચારો છો કે તમારી જમા કરવામાં આવેલી રકમ સુરક્ષિત રહે અથવા તેમાં વધારો પણ થાય તો તેના માટે તમારે તમારા રૂપિયાનું રોકાણ કરવુ પડશે. સુરક્ષિત રોકાણ અને સારા રિટર્ન માટે પોસ્ટ ઓફિસની યોજના કિસાન વિકાસ પત્ર તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઇ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ